Breaking

Friday 17 November 2017

who Is Your Area's Candidate for Gujarat Election December-2017 ?

ચૂંટણી મસાલા 2017

જાણો તમારા વિસ્તારમાં કોને ટીકેટ મળી


મિત્રો ગુજરાત માં ચૂંટણી નો પ્રચાર પ્રસાર પુર જોસ માં ચાલી રહ્યો છે...સાંજ સવાર ,ઊંઘતા-ઉઠતા,ગામને ચોરે બેઠા કે કૉલેજમાં ભાઈબંધો સાથે બેઠા , સૌ કોઈ ચૂંટણીમાં કોણ ઉભું રેસે, આપના વિસ્તારમાં કોને ટિકિટ મળશે ની વાતો થાય છે.

કોઈ કહે છે આમને મળશે તો વળી બીજો કોઈ વિરોધવાળો મળી જ જાય. આમ છેલ્લે ના લેવા નું ના ખોવા નું છતાં બંને ઝઘડી પડશે. છેલ્લે કોઈ સારો મિત્ર થાળે પાડે તો ઠીક નઈ તો પાછા એમને છત્રીસ નો આંકડો થઈ જાય. ક્યારેય એક બીજા ને બોલે પણ નઈ. હવે એમને કઈ લેવા નું ના હોય છતાં લડી પડે.

તો વળી નેતાઓ ને પણ અલગ જ ટેન્શન ચાલતું હશે કે સાલુ ટીકેટ મળશે કે પત્તુ કપાઈ જશે..અને જો ટીકેટ મળે તો પણ જીતસુ કે હાહરુ હારી જાસૂ... એમને પણ આવી બલેનો ચાલતી જોય. હાહાહાહા.
Join Our Telegram Channel
તો મિત્રો આ બધા માહોલ ની વચ્ચે ગુજરાત માં BJP એ એમનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. જે  તમને નીચે pdf file માં મળી જશે. હજુ બીજી પાર્ટીનાં પણ નામ ની pdf આવશે એટલે તમને આ site પર જ અને આ પોસ્ટ માં મળી રહે સે...

તો મિત્રો જાણો તમારા વિસ્તાર માં કોને ટીકેટ મળી.. નીચેની pdf download કરો.

બીજી પાર્ટીના નામ જાહેર થશે એટલે અહીં જ તમને મળી રહે સે....આભાર.
જય જય ગરવી ગુજરાત...
પોસ્ટ ગમે તો link share કરજો.

No comments:

Post a Comment